# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcammUcCaGw
- **Gondola URL:** https://gondola.cc/posts/69581987-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3a42f2e25e.jpg
- **Posted:** 2026-08-24T08:11:17.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કચ્છ: ભચાઉ પંથકમાં મોડી રાત્રે ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય!
ભચાઉથી દક્ષિણ-પૂર્વ દિશામાં ૨૧ કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતા આ હળવા ભૂકંપના આંચકાને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય ધ્રુજારી અનુભવાઈ હતી; રાહતની વાત એ છે કે આ ભૂકંપથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાન નોંધાયું નથી.
#KutchNews #Bhachau #Earthquake #EarthquakeAlert #GujaratNews #KutchEarthquake #LiveNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 2
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

bhachau, samachardiary, breakingnews, livenews, gujaratnews, kutchnews, earthquake, earthquakealert, kutchearthquake

---
Copyright (c) Gondola