# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcamQSiieip
- **Gondola URL:** https://gondola.cc/posts/69581988-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/08339e44bc.jpg
- **Posted:** 2026-08-24T08:08:16.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દિલ્હીમાં સ્વાઈન ફ્લૂના વધતા કેસ: આજે બપોરે ૨:૩૦ વાગ્યે આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહની ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક!  શહેરમાં સ્વાઈન ફ્લૂના વધતા સંક્રમણને ધ્યાને રાખી રોગચાળાની વર્તમાન સ્થિતિની ગંભીર સમીક્ષા કરવા અને વાયરસના ફેલાવાને અટકાવવા ખાસ એક્શન પ્લાન તેમજ હોસ્પિટલોમાં દવાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવા માટે આજે બપોરે ૨:૩૦ વાગ્યે આ મહત્વપૂર્ણ બેઠક યોજાશે.
#SwineFlu #H1N1 #DelhiNews #HealthMinister #EmergencyMeeting #HealthAlert #BreakingNews #DelhiHealth #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 5
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, breakingnews, delhihealth, healthminister, h1n1, swineflu, emergencymeeting, delhinews, healthalert

---
Copyright (c) Gondola