# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcahgmpFTey
- **Gondola URL:** https://gondola.cc/posts/69581989-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/97ec757a68.jpg
- **Posted:** 2026-08-24T07:27:20.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

શેરબજારમાં તેજીનો માહોલ!
24 ઓગસ્ટે સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 50થી વધુ પોઈન્ટની તેજી નોંધાઈ. બેન્કિંગ અને IT શેરોમાં ખરીદીનું વલણ જોવા મળ્યું.આ સાથે 3 IPO પણ આજથી ખુલ્યા છે. બીજી તરફ એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા 7 દિવસમાં ₹12,215 કરોડના શેર ખરીદ્યા છે.
#ShareMarket #StockMarket #Sensex #Nifty #IPO #StockMarketNews #ShareMarketNews #IndianStockMarket #Investment #StockMarketUpdate #Nifty50 #SensexToday #IPOUpdate #BusinessNews #FinanceNews #GujaratNews #SamacharDiary24x7

## Stats

- **Views:** 3,060
- **Likes:** 56
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

stockmarketupdate, stockmarket, businessnews, samachardiary24x7, nifty50, nifty, sensextoday, stockmarketnews, indianstockmarket, gujaratnews, sharemarketnews, financenews, sensex, sharemarket, investment, ipo, ipoupdate

---
Copyright (c) Gondola