# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcaZ0NDiTG1
- **Gondola URL:** https://gondola.cc/posts/69581996-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/43f841f252.jpg
- **Posted:** 2026-08-24T06:19:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

JPSC ગેરરીતિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: CBI તપાસની માંગ પર CJIની વિશેષ બેંચ કરશે સુનાવણી!
ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC)ની પ્રારંભિક પરીક્ષામાં કથિત ગેરરીતિના વિરોધ બાદ રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી હતી; સમગ્ર ભરતી કૌભાંડની તટસ્થ સીબીઆઈ તપાસ કરાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચેલા અરજદારોના કેસ પર હવે ઝારખંડના લાખો ઉમેદવારોની નજર ટકેલી છે.
#JPSC #SupremeCourt #CJI #JPSCScam #CBIInvestigation #JharkhandNews #ExamPaperLeak #JobAspirants #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 3
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

cji, jpscscam, cbiinvestigation, jharkhandnews, jpsc, jobaspirants, samachardiary, supremecourt, exampaperleak, breakingnews

---
Copyright (c) Gondola