# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcaSD2vDK33
- **Gondola URL:** https://gondola.cc/posts/69582000-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/db6a76e04b.jpg
- **Posted:** 2026-08-24T05:12:13.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

વહેલી સવારે 3 વાગ્યે મંદિર પરિસરના દ્વાર ખોલાતા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા

સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું

#Somnath #SomnathMahadev #ShravanSomvar #Shravan #Mahadev #HarHarMahadev #JaySomnath #SomnathTemple #GujaratNews #Gujarat #Devotion #SamacharDiary #SamacharDiary24x7 #સોમનાથ #સોમનાથમહાદેવ #શ્રાવણ #શ્રાવણસોમવાર #હરહરમહાદેવ

## Stats

- **Views:** 1,073
- **Likes:** 41
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

somnath, harharmahadev, devotion, samachardiary24x7, gujarat, સોમનાથ, shravan, somnathtemple, shravansomvar, હરહરમહાદેવ, gujaratnews, સોમનાથમહાદેવ, somnathmahadev, શ્રાવણ, jaysomnath, mahadev, શ્રાવણસોમવાર, samachardiary

---
Copyright (c) Gondola