# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcYerUpCW-e
- **Gondola URL:** https://gondola.cc/posts/69582004-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/19cda994f1.jpg
- **Posted:** 2026-08-23T12:24:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

શું ઇથેનોલના કારણે ખાંડ ₹55ને પાર પહોંચી? કેન્દ્ર સરકારે કર્યો મોટો ખુલાસો!
તહેવારો પહેલાં ખાંડના વધતા ભાવને લઈને કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે ભાવ વધારા પાછળ ઇથેનોલ નહીં પરંતુ સંગ્રહખોરી અને ઓછું ઉત્પાદન જવાબદાર છે. સરકારે ભાવ નિયંત્રણમાં લાવવા સ્ટોક લિમિટ, ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ અને નિકાસ પર રોક જેવા કડક પગલાં લીધા છે.
#SugarPrice #Inflation #IndianEconomy #ConsumerAffairs #Ethanol #BusinessNews #SamacharDiary #GujaratiNews #MarketUpdate #TrendingReels

## Stats

- **Views:** 959
- **Likes:** 17
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

inflation, gujaratinews, businessnews, marketupdate, trendingreels, consumeraffairs, sugarprice, indianeconomy, ethanol, samachardiary

---
Copyright (c) Gondola