# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcYWGFpDxmE
- **Gondola URL:** https://gondola.cc/posts/69582005-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b39712f987.jpg
- **Posted:** 2026-08-23T11:09:05.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

આજોલમાં આયોજિત સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ: નેશનલ બોક્સિંગ ચેમ્પિયન કાવ્યા જોશીએ આપ્યો શાનદાર ડેમો!

શ્રી વિદ્યા ઉત્તેજક મંડળ સંચાલિત સી.એમ.ડી. હાઈસ્કૂલ અને સી.એચ.એમ. નર્સિંગ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નેશનલ બોક્સિંગ ચેમ્પિયન કાવ્યા જોશીએ દીકરીઓને આત્મરક્ષા માટે વિવિધ બોક્સિંગ અને ડિફેન્સ મૂવ્સનું જીવંત નિદર્શન કરી પ્રેરણાદાયી તાલીમ આપી હતી.
#KavyaJoshi #NationalBoxingChampion #SelfDefence #SelfDefenceDemo #Aijol #WomenSafety #GirlsSafety #BoxingDemo #Mansa #GujaratNews #TrendingReels #ReelsIndia #SamacharDiary

## Stats

- **Views:** 1,479
- **Likes:** 19
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

aijol, gujaratnews, reelsindia, nationalboxingchampion, selfdefencedemo, selfdefence, boxingdemo, trendingreels, mansa, womensafety, kavyajoshi, girlssafety, samachardiary

---
Copyright (c) Gondola