# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcYTn9rit9g
- **Gondola URL:** https://gondola.cc/posts/69582006-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a4b1b517b7.jpg
- **Posted:** 2026-08-23T10:47:31.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

આજોલમાં આયોજિત સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ: ક્રિશા સથવારાએ આપ્યો સેલ્ફ ડિફેન્સનો પ્રેક્ટિકલ ડેમો!

શ્રી વિદ્યા ઉત્તેજક મંડળ સંચાલિત સી.એમ.ડી. હાઈસ્કૂલ અને સી.એચ.એમ. નર્સિંગ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ આત્મરક્ષાની વિવિધ ટેકનિક્સનું શાનદાર નિદર્શન કર્યું; દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને સ્વરક્ષણ માટે સક્ષમ બનાવવા હેતુ આ વિશેષ ડેમો રજૂ કરાયો હતો.

Hashtags:

#KrishaSathwara #SelfDefence #SelfDefenceDemo #Aijol #WomenSafety #GirlsSafety #SelfDefenceTraining #Mansa #GujaratNews #TrendingReels #ReelsIndia #SamacharDiary

## Stats

- **Views:** 2,956
- **Likes:** 35
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, reelsindia, selfdefencedemo, selfdefence, krishasathwara, trendingreels, mansa, selfdefencetraining, womensafety, girlssafety, samachardiary, aijol

---
Copyright (c) Gondola