# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcYScT8jyWV
- **Gondola URL:** https://gondola.cc/posts/69582007-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d3321e4d9a.jpg
- **Posted:** 2026-08-23T10:37:04.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ: કૃષ્ણનગરમાં જાહેરમાં લુખ્ખાગીરી કરનાર અસામાજિક તત્વને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ!
શિવાજી ચોક જેવા જાહેર માર્ગ પર રાહદારીઓ સામે બિભત્સ અપશબ્દો બોલી દહેશત ફેલાવવાનો પ્રયાસ કરતો વીડિયો વાયરલ થતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી; કૃષ્ણનગર પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જાહેરમાં માફી મંગાવી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Ahmedabad #Krishnanagar #AhmedabadPolice #ViralVideo #AntiSocialElements #LawAndOrder #GujaratPolice #CrimeNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 13,192
- **Likes:** 161
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimenews, viralvideo, ahmedabadpolice, krishnanagar, ahmedabad, gujaratpolice, samachardiary, antisocialelements, lawandorder, breakingnews

---
Copyright (c) Gondola