# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcYRJUFlQLg
- **Gondola URL:** https://gondola.cc/posts/69582008-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/54b1cc1d3a.jpg
- **Posted:** 2026-08-23T10:25:57.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

આજોલમાં મહિલાઓ અને દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ: આત્મરક્ષાની ટેકનિક્સનું અપાયું પ્રેક્ટિકલ માર્ગદર્શન!
શ્રી વિદ્યા ઉત્તેજક મંડળ સંચાલિત સી.એમ.ડી. શાહ હાઈસ્કૂલ અને સી.એચ.એમ. શાહ નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય જે.એસ. પટેલની ઉપસ્થિતિમાં દીકરીઓને આત્મરક્ષાની તાલીમ આપવામાં આવી; ઇન્ટરનેશનલ ચેમ્પિયન અમનદીપસિંહ ગોત્રા, નેશનલ બોક્સિંગ ચેમ્પિયન કાવ્યા જોશી અને ટીમે પ્રેક્ટિકલ તાલીમ આપી તેમજ ૧૮૧ મહિલા અને ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા સુરક્ષા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
#Aijol #Mansa #SelfDefence #WomenSafety #GirlsSafety #SelfDefenceTraining #AmandeepSinghGotra #KavyaJoshi #GujaratNews #SamacharDiary

## Stats

- **Views:** 919
- **Likes:** 24
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, amandeepsinghgotra, selfdefence, mansa, selfdefencetraining, womensafety, kavyajoshi, girlssafety, samachardiary, aijol

---
Copyright (c) Gondola