# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcYP113FNoQ
- **Gondola URL:** https://gondola.cc/posts/69582010-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4f0289767b.jpg
- **Posted:** 2026-08-23T10:14:23.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પેરાલીસીસમાં ફિઝીયોથેરાપી કેમ જરૂરી? જાણો પૂર્ણા ક્લિનિકના ડૉ. કુલદીપસિંહ પાસેથી મહત્વની માહિતી!
પેરાલીસીસ (લકવો) થયા બાદ સ્નાયુઓની તાકાત પાછી મેળવવા, સાંધા જકડાઈ ન જાય તે માટે અને દર્દી ઝડપથી ફરી પોતાના પગ પર ઊભો થઈ શકે તે માટે નિયમિત ફિઝીયોથેરાપી અત્યંત અસરકારક સાબિત થાય છે; સમયસર અને યોગ્ય કસરત દ્વારા દર્દીને સામાન્ય જીવન તરફ ઝડપથી પાછો લાવી શકાય છે.
#ParalysisRecovery #Physiotherapy #HealthTips #ParalysisCare #MedicalAdvice #PoornaClinic #Physiotherapist #HealthAwareness #SamacharDiary

## Stats

- **Views:** 1,549
- **Likes:** 55
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

healthtips, paralysiscare, paralysisrecovery, healthawareness, physiotherapy, poornaclinic, medicaladvice, samachardiary, physiotherapist

---
Copyright (c) Gondola