# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcYMNzuFZyI
- **Gondola URL:** https://gondola.cc/posts/69582011-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a291322def.jpg
- **Posted:** 2026-08-23T09:42:48.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અરવલ્લી: શામળાજીના શામળપુરમાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની કરી નિર્મમ હત્યા!
સામાન્ય ઘરેલુ તકરારમાં ઉશ્કેરાયેલા પતિ પ્રભુદાસ ગામેતીએ પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરતાં ઘટનાસ્થળે જ પત્નીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું; મૃતકના પુત્રની ફરિયાદના આધારે શામળાજી પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી પતિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલહવાલે કર્યો છે.
#Aravalli #Shamlaji #Shamalpur #MurderCase #HusbandArrested #GujaratPolice #CrimeNews #AravalliNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 2,672
- **Likes:** 49
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimenews, aravallinews, husbandarrested, shamalpur, shamlaji, murdercase, gujaratpolice, aravalli, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola