# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcYLlW8ErB_
- **Gondola URL:** https://gondola.cc/posts/69582013-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8dc66f5761.jpg
- **Posted:** 2026-08-23T09:37:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

બોટાદ: ટ્રાફિક પોલીસે શંકાસ્પદ નંબર પ્લેટવાળી બાઇક સાથે ૨૨ વર્ષીય યુવકને ઝડપી પાડ્યો!
દીનદયાળ ચોક નજીક વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ નંબર પ્લેટવાળી બાઇક રોકી પોલીસે ઇ-ગુજકોપ એપ્લિકેશન મારફતે ડિજિટલ વેરિફિકેશન કર્યું હતું; જાણીજોઈને અસલ નંબર છુપાવી ખોટી પ્લેટનો ઉપયોગ કરનાર સીઝાનબાબા ಆસીફભાઈ શેખ સામે ગુનો નોંધી ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
#Botad #BotadPolice #TrafficPolice #VehicleChecking #eGujcop #NumberPlateFraud #GujaratPolice #CrimeNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 4,164
- **Likes:** 82
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

breakingnews, egujcop, vehiclechecking, trafficpolice, crimenews, botadpolice, botad, numberplatefraud, gujaratpolice, samachardiary

---
Copyright (c) Gondola