# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcX8k30jjlI
- **Gondola URL:** https://gondola.cc/posts/69582015-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3aeebba652.jpg
- **Posted:** 2026-08-23T07:26:04.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ધ્રાંગધ્રા: સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરમાં તસ્કરોનો તરખાટ, માત્ર ૧૦ જ મિનિટમાં ૩૫ ચાંદીના છતર ચોરી ફરાર!
માન સરોવર તળાવ કિનારે આવેલા મંદિરમાં મોડી રાત્રે બે તસ્કરો ત્રાટકી ગર્ભગૃહમાંથી આશરે ₹૧.૫૦ લાખની કિંમતના માતાજીના ૩૫ છતર ચોરી ગયા હતા; સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં ધ્રાંગધ્રા સીટી પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ કરી છે.
#Dhrangadhra #Surendranagar #TempleTheft #CCTVFootage #MeldiMataTemple #GujaratPolice #CrimeNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 14,639
- **Likes:** 329
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimenews, dhrangadhra, templetheft, surendranagar, gujaratpolice, cctvfootage, samachardiary, meldimatatemple, breakingnews

---
Copyright (c) Gondola