# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcX6GuzjAVR
- **Gondola URL:** https://gondola.cc/posts/69582016-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a32f6f9458.jpg
- **Posted:** 2026-08-23T07:04:22.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

જાપાન: ટોક્યોમાં અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા, ૫.૯ની તીવ્રતાથી લોકોમાં ભયનો માહોલ!
ટોક્યો અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતાં લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા; તંત્ર દ્વારા સુનામીની શક્યતા અને સંભવિત નુકસાન અંગે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
#TokyoEarthquake #JapanNews #EarthquakeAlert #TokyoNews #InternationalNews #NaturalDisaster #LiveNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 35,377
- **Likes:** 240
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, breakingnews, livenews, tokyoearthquake, naturaldisaster, japannews, earthquakealert, tokyonews, internationalnews

---
Copyright (c) Gondola