# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcX4mGIEVZt
- **Gondola URL:** https://gondola.cc/posts/69582019-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/52ca08645d.jpg
- **Posted:** 2026-08-23T06:51:11.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

હૈદરાબાદમાં બિલ્ડીંગ ધરાશાયી: ગણતરીની સેકન્ડોમાં જમીનદોસ્ત, ઘટનાસ્થળે રાહત-બચાવ કામગીરી શરૂ!
હૈદરાબાદમાં એક બહુમાળી ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે; ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાટમાળ હટાવવા સહિતની રાહત કામગીરી હાથ ધરી છે.
#Hyderabad #BuildingCollapse #BreakingNews #AccidentNews #RescueOperation #TelanganaNews #LiveNews #SamacharDiary

## Stats

- **Views:** 11,163
- **Likes:** 183
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

telangananews, samachardiary, breakingnews, hyderabad, livenews, buildingcollapse, rescueoperation, accidentnews

---
Copyright (c) Gondola