# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcX0Tp8iExk
- **Gondola URL:** https://gondola.cc/posts/69582021-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/897a3b807b.jpg
- **Posted:** 2026-08-23T06:13:49.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરેન્દ્રનગર: વઢવાણમાં LCBનો દરોડો, અનાજ ગોડાઉન પાછળથી ૫૫૭ બોટલ વિદેશી દારૂ ઝડપાયો!
ખારવા રોડ નજીક આવેલા સરકારી અનાજ ગોડાઉન પાછળ છુપાવેલો ₹૧.૫૪ લાખની કિંમતનો ૫૫૭ બોટલ વિદેશી દારૂ પોલીસે જપ્ત કર્યો છે; સમગ્ર મામલે વનરાજસિંહ ભુપતભાઈ સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વઢવાણ પોલીસે આગળની તપાસ તેજ કરી છે.
#Surendranagar #Wadhwan #LCB #PoliceRaid #Prohibition #LiquorSeized #GujaratPolice #CrimeNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 16,695
- **Likes:** 322
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

liquorseized, surendranagar, policeraid, gujaratpolice, wadhwan, prohibition, samachardiary, lcb, breakingnews, crimenews

---
Copyright (c) Gondola