# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcX0ADZoBL2
- **Gondola URL:** https://gondola.cc/posts/69582023-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/18371f3dae.jpg
- **Posted:** 2026-08-23T06:11:08.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

માંડલ: ઉકરડી ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર વિઠલાપુર પોલીસનો દરોડો, ૧૫૦ લીટર વોશ ઝડપાયો!
ઉકરડી ગામની ડુંગળી તલાવડી નજીક બાવળની ઝાડીઓમાં ચાલતી દારૂની ભઠ્ઠી પર પોલીસે કાર્યવાહી કરી ₹૩,૭૫૦ ની કિંમતનો ૧૫૦ લીટર વોશ જપ્ત કર્યો છે; આરોપી રોહીતસિંહ ઉર્ફે ગંગો સોલંકી ફરાર થઈ જતાં વિઠલાપુર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
#Mandal #Vithlapur #ProhibitionRaid #IllicitLiquor #GujaratPolice #AhmedabadRural #CrimeNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 78,182
- **Likes:** 3,202
- **Shares:** 0
- **Comments:** 19

## Tags

breakingnews, ahmedabadrural, prohibitionraid, vithlapur, crimenews, mandal, illicitliquor, gujaratpolice, samachardiary

---
Copyright (c) Gondola