# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcXz16LmqBm
- **Gondola URL:** https://gondola.cc/posts/69582024-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a735e64ea6.jpg
- **Posted:** 2026-08-23T06:09:46.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

રાજકોટના પાટણવાવમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું: ૮૦૦ લીટર ભેળસેળયુક્ત દૂધનો નાશ!
પાટણવાવ પોલીસે ફૂડ સેફ્ટી વિભાગ સાથે કાથરોટા ગામે ભાવેશ ભારાઈના મકાનમાં દરોડો પાડી પામતેલ અને દૂધના પાવડરથી બનાવાતું શંકાસ્પદ દૂધ, ૨૦૦ કિલો પાવડર સહિત ₹૧.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે; પોલીસે ૮૦૦ લીટર દૂધનો નાશ કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવાની સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#Rajkot #Patanvav #AdulteratedMilk #FakeMilk #FoodSafety #GujaratPolice #RajkotNews #CrimeNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 38,056
- **Likes:** 1,414
- **Shares:** 0
- **Comments:** 4

## Tags

fakemilk, crimenews, adulteratedmilk, patanvav, foodsafety, rajkot, gujaratpolice, samachardiary, rajkotnews, breakingnews

---
Copyright (c) Gondola