# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcWDTnfiU4n
- **Gondola URL:** https://gondola.cc/posts/69582026-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0e0f1df086.jpg
- **Posted:** 2026-08-22T13:46:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદની ગુજરાત કોલેજના PT ટીચર પ્રજ્ઞેશ બારહટ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના ગંભીર આરોપો લાગ્યા છે. એરફોર્સમાં નોકરી અને ક્રિકેટમાં સિલેક્શન કરાવવાની લાલચ આપી વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો આક્ષેપ છે. કુલ ₹4.5 લાખની છેતરપિંડી અને 10 સિમકાર્ડ બદલ્યાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.

#Ahmedabad #GujaratCollege #GujaratNews #CrimeNews #CrimeDiary #SamacharDiary #FraudCase #CheatingCase #StudentFraud #AirForceJob #CricketSelection #TeacherNews #BreakingNews #LatestNews #AhmedabadNews #GujaratCrime #GujaratiNews #NewsUpdate

## Stats

- **Views:** 1,346
- **Likes:** 18
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

fraudcase, gujaratcollege, crimenews, airforcejob, gujaratcrime, crimediary, ahmedabad, studentfraud, breakingnews, newsupdate, gujaratnews, gujaratinews, ahmedabadnews, cheatingcase, teachernews, latestnews, samachardiary, cricketselection

---
Copyright (c) Gondola