# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcWAQ6DDeXg
- **Gondola URL:** https://gondola.cc/posts/69582029-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/afe2e0c6e0.jpg
- **Posted:** 2026-08-22T13:19:54.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સી.એમ.ડી. શાહ હાઈસ્કૂલ, અજોલ, માણસા, ગાંધીનગર ખાતે એક વિશાળ સ્વરક્ષણ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા અને નર્સિંગ કૉલેજના 500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી અને જાણીતા સ્વરક્ષણ નિષ્ણાત કોચ શ્રી અમનદીપસિંહ ગોત્રાના માર્ગદર્શન હેઠળ સહભાગીઓને વિવિધ સ્વરક્ષણ તકનીકો, હુમલાથી બચવાની વ્યૂહરચનાઓ તથા વિપરીત પરિસ્થિતિઓમાં પોતાને સુરક્ષિત રાખવાની વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. 

#AmandeepSinghGotra #SelfDefence #WomenSafety #GirlsSafety #Aatmanirbhar #SelfDefenceTraining #Ajol #WomenEmpowerment #SamacharDiary

## Stats

- **Views:** 14,835
- **Likes:** 148
- **Shares:** 0
- **Comments:** 4

## Tags

amandeepsinghgotra, aatmanirbhar, selfdefence, ajol, selfdefencetraining, womensafety, girlssafety, samachardiary, womenempowerment

---
Copyright (c) Gondola