# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcV5h92CT8w
- **Gondola URL:** https://gondola.cc/posts/69582031-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7d08c764c5.jpg
- **Posted:** 2026-08-22T12:20:30.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોલીસનો સપાટો: ૮ મહિનામાં ઝડપાયો ₹૨૮ કરોડનો વિદેશી દારૂ!
લઠ્ઠાકાંડ બાદ સતર્ક બનેલી પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી ૯૬ મોટા કેસ સહિત કુલ ૪,૨૭૮ કેસ નોંધી ૪,૪૫૭ આરોપીઓ સામે કાર્યવાહી કરી છે; છેલ્લા ૩ દિવસમાં જ વધુ ૧૭૦ કેસ નોંધી ૩૮ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
#GujaratPolice #LiquorSeized #Prohibition #BorderCheckpost #RajasthanBorder #CrimeNews #PoliceAction #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

bordercheckpost, liquorseized, gujaratpolice, prohibition, samachardiary, rajasthanborder, policeaction, breakingnews, crimenews

---
Copyright (c) Gondola