# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcV5ZC1icqP
- **Gondola URL:** https://gondola.cc/posts/69582033-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b0ecc9fd3e.jpg
- **Posted:** 2026-08-22T12:19:17.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

રાજુલાના શ્રદ્ધાળુએ અંબાજી માતાજીના ચરણોમાં અર્પણ કરી ૩૬૦ ગ્રામ ચાંદીની પાદુકા!
ભક્ત દ્વારા ભક્તિભાવપૂર્વક કરાયેલું અંદાજે ₹૮૨,૮૦૦ ની કિંમતનું દાન અંબાજી મંદિર ટ્રસ્ટે સ્વીકાર્યું છે; માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આસ્થા દર્શાવતું આ સુંદર દાન સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે.
#AmbajiTemple #Ambaji #Bhakti #SilverDonation #Rajula #GujaratDevotion #ReligiousNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 9
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ambajitemple, samachardiary, rajula, silverdonation, religiousnews, ambaji, gujaratdevotion, bhakti

---
Copyright (c) Gondola