# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcV5TQ2Cb_w
- **Gondola URL:** https://gondola.cc/posts/69582034-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0a71737da4.jpg
- **Posted:** 2026-08-22T12:18:30.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નટુભાઈ સર્કલ પાસે પેચવર્ક બાદ માર્ગ પર પડ્યો મોટો ભૂવો: તંત્રની હલકી કામગીરી સામે રોષ!
નટુભાઈ સર્કલ નજીક પેટ્રોલ પંપ સામે તાજેતરમાં થયેલા પેચવર્કની ગણતરીના દિવસોમાં જ પોલ ખૂલી ગઈ છે; ભૂવો પડવા છતાં તાત્કાલિક બેરિકેડ ન મુકાતાં અકસ્માતનું જોખમ વધ્યું છે અને તંત્રના કરોડોના ખર્ચ સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે.
#RoadDamage #PatchworkQuality #CorruptionIssue #LocalAdministration #CivicIssues #PublicSafety #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 2
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

civicissues, roaddamage, localadministration, corruptionissue, patchworkquality, publicsafety, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola