# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcVsVpsiWzt
- **Gondola URL:** https://gondola.cc/posts/69582040-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7f9ac5c594.jpg
- **Posted:** 2026-08-22T10:25:14.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કેલિફોર્નિયા એસેમ્બલીનો ઐતિહાસિક નિર્ણય: ૮ નવેમ્બરને સત્તાવાર રીતે 'દિવાળી ડે' જાહેર કરાયો!
દર્શન પટેલ અને એશ કાલરા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાન પ્રત્યે આદર વ્યક્ત કરાયો છે; દિવાળીને સત્ય, સકારાત્મકતા અને એકતાનું પ્રતીક ગણાવી તમામ નાગરિકોને પ્રકાશના પર્વની ઉજવણીમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

#DiwaliDay #CaliforniaAssembly #IndianAmerican #DiwaliCelebration #InternationalNews #WorldNews #ProudIndian #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 5
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

internationalnews, samachardiary, worldnews, diwalicelebration, indianamerican, californiaassembly, proudindian, diwaliday

---
Copyright (c) Gondola