# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcVsIcciUzW
- **Gondola URL:** https://gondola.cc/posts/69582042-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/23ea1e48ea.jpg
- **Posted:** 2026-08-22T10:23:26.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી ૭ દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા!
લો પ્રેશર અને મોન્સુન ટ્રફ સક્રિય થતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે; અમદાવાદમાં હળવા ઝાપટાં સાથે ગરમીથી રાહત મળશે તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી ૧૩% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ ૨૮% વરસાદની ઘટ જોવા મળી છે.

#GujaratRain #WeatherForecast #MonsoonUpdate #AhmedabadWeather #GujaratWeather #RainForecast #WeatherUpdate #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 5
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

weatherforecast, ahmedabadweather, weatherupdate, samachardiary, gujaratweather, rainforecast, gujaratrain, monsoonupdate

---
Copyright (c) Gondola