# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcVr4bKCSKr
- **Gondola URL:** https://gondola.cc/posts/69582043-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/5a1b156270.jpg
- **Posted:** 2026-08-22T10:21:14.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પીએમ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર દેશવ્યાપી અભિયાન યોજાશે!
અભિયાનના સંચાલન માટે કેન્દ્રીય સ્તરે વિનોદ તાવડેના સંયોજકપદે કમિટી બનાવાઈ છે અને તમામ રાજ્યોમાં ૭ સભ્યોની વિશેષ કમિટી રચાશે; ગુજરાતમાં આ સમિતિનું નેતૃત્વ હર્ષ સંઘવી કરે તેવી શક્યતા છે તેમજ મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ સામાજિક અને સંગઠનાત્મક કાર્યક્રમો યોજાશે.
#NarendraModi #PMModi #VinodTawde #HarshSanghavi #BJP #NationalNews #PoliticalNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 4
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

bjp, nationalnews, narendramodi, pmmodi, politicalnews, vinodtawde, samachardiary, breakingnews, harshsanghavi

---
Copyright (c) Gondola