# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcTbmZvCPQn
- **Gondola URL:** https://gondola.cc/posts/69582056-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c64f875537.jpg
- **Posted:** 2026-08-21T13:21:36.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વિજાપુરમાં નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ! HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં જમા કરાયેલી ₹500ની 100 નોટોમાંથી 26 નોટો નકલી હોવાનું સામે આવ્યું. તપાસમાં નકલી નોટો છાપી વેચવાનું સમગ્ર નેટવર્ક સામે આવ્યું અને પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા. ‘Farzi’ જેવી કહાની નહીં, વિજાપુરમાં સામે આવ્યો નકલી નોટોનો સાચો ખેલ!

#Mahesana #Vijapur #FakeNotes #FakeCurrency #CounterfeitNotes #GujaratCrime #CrimeNews #GujaratNews #MahesanaNews #VijapurNews #CrimeDiary #SamacharDiary #BreakingNews #GujaratiNews #GujaratPolice #FakeCurrencyScam #CrimeUpdate #NewsUpdate #ગુજરાતન્યૂઝ #મહેસાણા #વિજાપુર #નકલીનોટ #નકલીનોટકૌભાંડ #ક્રાઇમડાયરી

## Stats

- **Views:** 2,955
- **Likes:** 31
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

mahesana, fakecurrency, fakenotes, samachardiary, vijapurnews, counterfeitnotes, ગુજરાતન્યૂઝ, crimenews, નકલીનોટકૌભાંડ, gujaratcrime, crimediary, વિજાપુર, fakecurrencyscam, crimeupdate, gujaratpolice, mahesananews, breakingnews, ક્રાઇમડાયરી, newsupdate, gujaratnews, gujaratinews, મહેસાણા, નકલીનોટ, vijapur

---
Copyright (c) Gondola