# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcTbNZqlUJv
- **Gondola URL:** https://gondola.cc/posts/69582058-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4eaf75ce2c.jpg
- **Posted:** 2026-08-21T13:17:04.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાતમાં દારૂબંધી ક્યારેય નહીં હટે: મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન!

ગાંધી-સરદારના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક રીતે અમલી રહેશે તેમ જણાવી મંત્રીએ દારૂબંધી હટાવવાની તમામ અટકળો ફગાવી દીધી છે; વિપક્ષના સવાલો સામે વળતો પ્રહાર કરી ગેરકાયદે દારૂ વેચનારા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

#JituVaghani  #LiquorBan  #GujaratPolitics  #Gandhinagar #GujaratGovernment  #BreakingNews  #PoliticalNews  #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 25
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

jituvaghani, samachardiary, breakingnews, liquorban, gujaratgovernment, gujaratpolitics, politicalnews, gandhinagar

---
Copyright (c) Gondola