# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcTapGXD0bJ
- **Gondola URL:** https://gondola.cc/posts/69582060-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3ca99cbce5.jpg
- **Posted:** 2026-08-21T13:12:07.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

બોટાદ: પ્રવાસે આવેલા ૩૫થી વધુ મનોદિવ્યાંગ બાળકોની તબિયત લથડી, તાત્કાલિક સારવાર અપાઈ!

તલોદથી સોમનાથ-સાળંગપુર પ્રવાસે નીકળેલા બાળકોને ઝાડા-ઉલટી અને તાવના લક્ષણો જણાતાં ફૂડ પોઇઝનિંગની આશંકા સેવાઈ છે; સ્થાનિક રિક્ષાચાલકોએ નિઃશુલ્ક સેવા આપી બાળકોને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં સારવાર બાદ તમામની સ્થિતિ સ્થિર છે.

Hashtags:

#botad  #salangpurhanumanji  #foodpoisoning  #HealthEmergency  #CivilHospital  #GujaratNewsOnline  #BreakingNews  #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 3
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

foodpoisoning, salangpurhanumanji, botad, civilhospital, healthemergency, gujaratnewsonline, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola