# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcTaENRkcF3
- **Gondola URL:** https://gondola.cc/posts/69582063-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/750eb8e64f.jpg
- **Posted:** 2026-08-21T13:07:05.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દાહોદ: ૬૦ વર્ષ જૂના પુલના સમારકામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની શંકાથી સ્થાનિકોમાં રોષ!

સમારકામ બાદ પણ બ્રિજની સ્થિતિ જોખમી હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે; કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરી ગુણવત્તા ચકાસી કડક પગલાં ભરવા રજૂઆત કરાઈ છે.

#dahod  #BridgeRepair  #corruptionallegation  #gujaratinfrastructure  #PublicSafety  #LocalNews  #GujaratNewsOnline  #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 5
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

corruptionallegation, dahod, localnews, publicsafety, gujaratnewsonline, gujaratinfrastructure, samachardiary, bridgerepair

---
Copyright (c) Gondola