# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcTZfsICWxv
- **Gondola URL:** https://gondola.cc/posts/69582064-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2d4b16d3f5.jpg
- **Posted:** 2026-08-21T13:02:05.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણા: કડીના વિડજ ગામની સીમમાં LCBની રેડ, ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ!

સ્થળ પરથી દેશી દારૂ, લીટર વોશ અને સાધન-સામગ્રી જપ્ત કરી મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો છે; દારૂના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા બુટલેગર સામે ગુનો નોંધી LCB પોલીસે આગળની તપાસ તેજ કરી છે.

#mehsana  #kadi  #LCB  #PoliceRaid  #prohibition  #gujaratpolice  #CrimeNews  #BreakingNews  #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 34
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

kadi, crimenews, mehsana, policeraid, gujaratpolice, prohibition, samachardiary, lcb, breakingnews

---
Copyright (c) Gondola