# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcTYWeLj0ku
- **Gondola URL:** https://gondola.cc/posts/69582066-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8ba65be892.jpg
- **Posted:** 2026-08-21T12:52:06.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

તહેવારો ટાણે ખાંડના ભાવમાં ૪૦% સુધીનો ઉછાળો: અછત સર્જાવાના મુખ્ય કારણો આવ્યા સામે!

શેરડીના ઉત્પાદનમાં ઘટાડો અને ઈથેનોલ ઉત્પાદન માટે વધુ વપરાશ થતાં ખાંડની બજારમાં અછત સર્જાઈ છે; સ્થાનિક બજારમાં ભાવ અંકુશમાં રાખવા સરકારે સ્ટોક લિમિટ ઘટાડી સંગ્રહખોરી પર નિયંત્રણ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. 

#SugarPriceHike  #SugarCrisis  #inflationrate  #MarketUpdate  #IndianEconomy  #CommodityMarkets  #BusinessNews  #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

commoditymarkets, businessnews, marketupdate, sugarpricehike, sugarcrisis, inflationrate, indianeconomy, samachardiary

---
Copyright (c) Gondola