# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcTXyBHj6dz
- **Gondola URL:** https://gondola.cc/posts/69582068-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/47c164d5a5.jpg
- **Posted:** 2026-08-21T12:47:07.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અંજાર-કિડાણામાં દબાણ હટાવ ઝુંબેશ: સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું!

મુખ્ય માર્ગો અને સરકારી પ્લોટ પર વર્ષોથી થયેલાં કાચા-પાકાં દબાણો વહીવટી તંત્ર અને પોલીસ કાફલાની હાજરીમાં તોડી પડાયાં છે; સરકારી જમીન ખાલી કરાવીને ફરીથી દબાણ ન કરવા કડક ચેતવણી અપાઈ છે.

#anjar  #kidana  #DemolitionDrive  #BulldozerAction  #kutchnews  #gujaratadministration  #EncroachmentRemoval  #BreakingNews  #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

kutchnews, encroachmentremoval, gujaratadministration, demolitiondrive, bulldozeraction, anjar, kidana, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola