# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcTUZ0-CXQm
- **Gondola URL:** https://gondola.cc/posts/69582070-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1ffd668e12.jpg
- **Posted:** 2026-08-21T12:17:36.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહારાષ્ટ્ર: ઓટો-ટેક્સી ચાલકો માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત, નિયમ ભંગ બદલ ૧,૨૬૮ ડ્રાઈવરોને RTOની નોટિસ!

સ્થાનિક મુસાફરો સાથે વાતચીત સરળ બને તે હેતુથી લાયસન્સ અને પરમિટ માટે મરાઠી ભાષા ફરજિયાત કરાઈ છે; નિર્ધારિત સમયમાં યોગ્ય ખુલાસો ન કરનાર વાહનચાલકોના પરમિટ સસ્પેન્ડ થવાની શક્યતા છે.

Hashtags:

#maharashtra  #rto  #autorickshaw  #taxidriver #trending #marathilanguage  #MaharashtraNews  #TransportDepartment  #TrafficRules  #BreakingNews  #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 5
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

trending, transportdepartment, maharashtranews, marathilanguage, taxidriver, autorickshaw, trafficrules, samachardiary, rto, maharashtra, breakingnews

---
Copyright (c) Gondola