# @amazing_dholera on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcgUDq7p3fa
- **Gondola URL:** https://gondola.cc/posts/69714250-amazing-dholera-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9909c45e22.jpg
- **Posted:** 2026-08-26T13:25:04.000+00:00
- **Account Owner:** Dholera page 📍 (@amazing_dholera) — https://gondola.cc/amazing_dholera

## Caption

#jetpur
#reels
#trend #trendingreels #reelsinstagram જેતપુરમાં 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેક થી મોત,

પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયા નામનો વિદ્યાર્થી ધોરણ-10માં કરતો હતો અભ્યાસ,

ટ્યુશનથી ઘરે જતી વેળાએ મોપેડમાં પેટ્રોલ ખૂટી ગયું હતું,

મોપેડ દોરાવીને જતી વેળાએ ધક્કો મારતા સમયે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો,

વિદ્યાર્થી નીચે ઢળી પડ્યો હોવાના ઘટના CCTV માં કેદ થઈ,

પૂર્વ નામનો વિદ્યાર્થી રસ્તા પર જ પડી ગયો, સાથી વિદ્યાર્થીઓ દોડી આવ્યા,

## Stats

- **Views:** 5,691
- **Likes:** 88
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

reelsinstagram, trend, trendingreels, reels, jetpur

---
Copyright (c) Gondola