# @dp.wellness on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DclA0LEoPb0
- **Gondola URL:** https://gondola.cc/posts/69769175-dpwellness-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/14708dd6a1.jpg
- **Posted:** 2026-08-28T09:15:42.000+00:00
- **Account Owner:** Dipakkumar Patel (@dp.wellness) — https://gondola.cc/dp.wellness

## Caption

આ રક્ષાબંધન પર બાંધીએ એક નવી રાખડી—
સ્વાસ્થ્યની રાખડી! 🌿

આજે પાંચ નાનાં સંકલ્પ કરીએ:

સંતુલિત આહાર લઈશું,
રોજ થોડું ચાલશું કે exercise કરીશું,
પૂરતી ઊંઘ લઈશું,
પૂરતું પાણી પીશું,
અને આપણા મનને પણ ખુશ અને સ્વસ્થ રાખીશું.

કારણ કે…

રાખડી હાથ પર થોડા દિવસ રહે છે,
પણ સ્વાસ્થ્યની સારી આદતો આખું જીવન આપણી સાથે રહે છે.

તો આ રક્ષાબંધન…

રાખડી હાથ પર બાંધીએ,
પણ સ્વાસ્થ્ય દિલમાં બાંધીએ. ❤️

🥗 સંતુલિત આહાર લઈશું
🚶 રોજ થોડું ચાલશું કે કસરત કરીશું
😴 પૂરતી ઊંઘ લઈશું
💧 પૂરતું પાણી પીશું
😊 આપણા મનને પણ ખુશ અને સ્વસ્થ રાખીશું

કારણ કે રાખડી હાથ પર થોડા દિવસ રહે છે,
પણ સ્વાસ્થ્યની સારી આદતો આખું જીવન આપણી સાથે રહે છે. ✨

તો આ રક્ષાબંધન…
રાખડી હાથ પર બાંધીએ,
પણ સ્વાસ્થ્ય દિલમાં બાંધીએ. ❤️

આપ સૌને Happy Raksha Bandhan! 🙏🌿

#રક્ષાબંધન #RakshaBandhan #સ્વાસ્થ્યનીરાખડી #HealthyLifestyle #HealthIsWealth

## Stats

- **Views:** 2,073
- **Likes:** 105
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

rakshabandhan, રક્ષાબંધન, સ્વાસ્થ્યનીરાખડી, healthiswealth, healthylifestyle

---
Copyright (c) Gondola