# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcyYLn9DnAX
- **Gondola URL:** https://gondola.cc/posts/69889490-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/c5812cfc83.jpg
- **Posted:** 2026-09-02T13:47:37.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પીવાના પાણી અને ઘાસચારાની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. પાણી-ઘાસચારાની અછત ન સર્જાય તે માટે તંત્રને જરૂરી પગલાં લેવા અને પ્રભારી મંત્રીઓને જિલ્લાઓની સ્થિતિની ગંભીરતાથી સમીક્ષા કરવા સૂચના અપાઈ.
#GujaratNews #Kutch #Jamnagar #DevbhoomiDwarka

## Stats

- **Views:** 1,402
- **Likes:** 42
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, devbhoomidwarka, kutch, jamnagar

---
Copyright (c) Gondola