# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcyGkYCjla2
- **Gondola URL:** https://gondola.cc/posts/69889511-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/6b912d1158.jpg
- **Posted:** 2026-09-02T11:13:39.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! 
માર્કેટમાં છેલ્લા 2 દિવસમાં ચાંદી પ્રતિ કિલોએ આશરે ₹9,000 અને સોનું પ્રતિ 10 ગ્રામે આશરે ₹4,500 જેટલું સસ્તું થયું છે. વૈશ્વિક બજારની સ્થિતિ અને ક્રૂડ ઓઇલના બદલાતા ભાવ સહિતના પરિબળો વચ્ચે કિંમતોમાં આ ઘટાડો જોવા મળ્યો છે.શું તમારા મતે ખરીદી કરવાનો આ યોગ્ય સમય છે? તમારો અભિપ્રાય કૉમેન્ટમાં જણાવો! 

#goldsilverprice 
#goldratetoday 
#MarketUpdate 
#BusinessOpportunity 
#GujaratiNews

## Stats

- **Views:** 0
- **Likes:** 84
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

gujaratinews, marketupdate, goldratetoday, goldsilverprice, businessopportunity

---
Copyright (c) Gondola