# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcvuIAfEdj3
- **Gondola URL:** https://gondola.cc/posts/69889532-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1b00d2028a.jpg
- **Posted:** 2026-09-01T13:01:44.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

લિયોનેલ મેસીએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમ માટે બે દાયકાથી વધુ સમય સુધી રમ્યા બાદ મેસીએ હવે ટીમની જર્સી નહીં પહેરવાનો નિર્ણય લીધો છે. મેસીની કેપ્ટન્સીમાં આર્જેન્ટિનાએ 2022 FIFA World Cup સહિત અનેક ઐતિહાસિક જીત મેળવી હતી. મેસીના આ નિર્ણય સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે.

#LionelMessi #Messi #Argentina #ArgentinaFootball #Football #FootballNews #MessiRetirement #InternationalFootball #FIFAWorldCup #WorldCup #FootballLegend #MessiFans #SportsNews #FootballNewsGujarati

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

footballnewsgujarati, football, messi, internationalfootball, lionelmessi, messiretirement, fifaworldcup, argentinafootball, footballlegend, sportsnews, messifans, footballnews, argentina, worldcup

---
Copyright (c) Gondola