# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcvnpCijdXa
- **Gondola URL:** https://gondola.cc/posts/69889534-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/cfcc798a53.jpg
- **Posted:** 2026-09-01T12:04:59.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી ગુટખા અને નિકોટીનયુક્ત પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ રહેશે. અલગ-અલગ ઘટકો વેચીને ગુટખા તૈયાર કરવાનો પ્રયાસ પણ પ્રતિબંધ હેઠળ આવશે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ગુજરાતમાં વર્ષ 2012થી આ પ્રતિબંધ અમલમાં છે.

#GujaratNews #GutkhaBan #Gutkha #PanMasala #TobaccoBan #TobaccoFreeGujarat #GujaratGovernment #GujaratUpdates #LatestNews #BreakingNews #HealthNews #Gujarat #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 301
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, gujaratgovernment, gujarat, panmasala, tobaccoban, healthnews, tobaccofreegujarat, gutkha, latestnews, gutkhaban, samachardiary, gujaratupdates, breakingnews

---
Copyright (c) Gondola