# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcvMd9PFGrh
- **Gondola URL:** https://gondola.cc/posts/69889536-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/305ba778c7.jpg
- **Posted:** 2026-09-01T08:07:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી. ગંભીર ઈજાઓ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફૈઝલનું મોત થયું. ચોક બજાર પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને હત્યા પાછળનું કારણ શોધવા પ્રયાસ હાથ ધર્યો છે.

#Surat #SuratNews #SuratCrime #SuratCrimeNews #SuratMurder #CrimeNews #GujaratNews #GujaratCrime #BreakingNews #ChandrashekharAzadBridge #CrimeDiary #SamacharDiary #GujaratiNews #LatestNews #MurderCase

## Stats

- **Views:** 0
- **Likes:** 955
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

suratcrimenews, crimenews, chandrashekharazadbridge, suratcrime, gujaratcrime, crimediary, suratmurder, surat, suratnews, breakingnews, gujaratnews, gujaratinews, murdercase, latestnews, samachardiary

---
Copyright (c) Gondola