# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcswH_HEWBz
- **Gondola URL:** https://gondola.cc/posts/69889550-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/5b580a3e3d.jpg
- **Posted:** 2026-08-31T09:21:28.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં પકવાન હોટલ સામે સ્કોર્પિયો સવારો દ્વારા ભાવેશ ઝીલિયા પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. પરંતુ પોલીસ તપાસમાં આખો મામલો પલટાઈ ગયો!જેના પર ફાયરિંગ થયું હતું તે ભાવેશ ઝીલિયાની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કારની તલાશી લેતાં ડેશબોર્ડમાંથી ગેરકાયદે રિવોલ્વર, 6 જીવતા કારતૂસ અને એક છરો મળી આવ્યો. ગાંધીધામથી ગેરકાયદે હથિયાર ખરીદવાના મામલે B ડિવિઝન પોલીસે ભાવેશ સહિત 3 શખ્સોને ₹11 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.આ સમગ્ર ઘટના અને ટ્વિસ્ટ વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટમાં જણાવો! 

#mehsananews  #crimediary  #GujaratCrime  #mehsanafiring #CrimeNews

## Stats

- **Views:** 0
- **Likes:** 4,680
- **Shares:** 0
- **Comments:** 27

## Tags

crimenews, mehsanafiring, gujaratcrime, crimediary, mehsananews

---
Copyright (c) Gondola