# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcsqXlkiXFn
- **Gondola URL:** https://gondola.cc/posts/69889552-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9b617ace62.jpg
- **Posted:** 2026-08-31T08:31:02.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરત રેલવે સ્ટેશનના ફૂડ સ્ટોલ પર ઉંદરે પફનો સ્વાદ માણ્યો! પફ લેવા જાઓ છો? તો આ વીડિયો જોઈને કદાચ તમે પણ બે વાર વિચારશો! પ્લેટફોર્મ નંબર-1 પરના ફૂડ સ્ટોલનો વીડિયો વાયરલ થતાં રેલવે તંત્ર હરકતમાં આવ્યું અને સ્ટોલને સીલ કરી દેવામાં આવ્યો. હવે સવાલ એ છે કે મુસાફરોના ખોરાકની સ્વચ્છતા અને સુરક્ષા કેટલી?

#suratrailwaystation#viralvideos#Food safety#gujaratnews

## Stats

- **Views:** 0
- **Likes:** 57
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

food, viralvideos, suratrailwaystation, gujaratnews

---
Copyright (c) Gondola