# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcqecfalMnt
- **Gondola URL:** https://gondola.cc/posts/69889579-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4c478a1869.jpg
- **Posted:** 2026-08-30T12:08:29.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

નર્મદા કિનારે નવજાત બાળકીનો નિર્જીવ દેહ!

અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારેથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. માછીમારોની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. બાળકીનું મોત કેવી રીતે થયું અને તેને નર્મદા કિનારે કોણ મૂકી ગયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

#Ankleshwar #NarmadaRiver #GujaratNews #CrimeNews #CrimeDiary #BreakingNews #GujaratCrime #NewbornBaby #BabyDeath #AnkleshwarNews #Narmada #PoliceInvestigation #SamacharDiary #GujaratiNews #LatestNews

## Stats

- **Views:** 0
- **Likes:** 8
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimenews, gujaratcrime, crimediary, ankleshwarnews, ankleshwar, newbornbaby, breakingnews, narmada, gujaratnews, gujaratinews, babydeath, narmadariver, policeinvestigation, latestnews, samachardiary

---
Copyright (c) Gondola