# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcoDa0HFkJU
- **Gondola URL:** https://gondola.cc/posts/69889594-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/40cd1be1b1.jpg
- **Posted:** 2026-08-29T13:33:50.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

3 વર્ષના માસૂમને એકલું મૂકી માતા-પિતા ગોદાવરી નદીમાં કૂદ્યા!
આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેવું અને આર્થિક મુશ્કેલીઓથી પરેશાન દંપતીએ પોતાના 3 વર્ષના બાળકને પુલ પર સ્કૂટર પર એકલું મૂકીને ગોદાવરી નદીમાં કૂદી પડ્યા હોવાની માહિતી સામે આવી છે. અંધારી રાતમાં માસૂમ **“અમ્મા... નાના...”** કહીને રડતું રહ્યું. ઘટનાની તપાસ અને દંપતીની શોધખોળ ચાલુ છે.

#AndhraPradesh #Godavari #WestGodavari #GodavariRiver #CrimeNews #CrimeDiary #BreakingNews #LatestNews #GujaratiNews #GujaratNews #NewsUpdate #ViralNews #EmotionalNews #Child #Parents #AndhraPradeshNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 42
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

godavaririver, godavari, crimenews, emotionalnews, crimediary, child, breakingnews, viralnews, andhrapradeshnews, newsupdate, gujaratnews, gujaratinews, westgodavari, parents, latestnews, samachardiary, andhrapradesh

---
Copyright (c) Gondola