# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcoCrcYEaMs
- **Gondola URL:** https://gondola.cc/posts/69889595-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7cde1c8b3d.jpg
- **Posted:** 2026-08-29T13:27:17.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પેકેજ્ડ ફૂડ પર લાલ નિશાન: પેકેટ ખોલતા પહેલાં જાણી લો તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ મોટી અપડેટ!
FSSAI દ્વારા સુપ્રીમ કોર્ટમાં અનહેલ્ધી પેકેજ્ડ ફૂડ પર 'ફ્રન્ટ-ઓફ-પેક' લાલ ષટ્કોણીય ચેતવણી લેબલ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે; પેકેટમાં વધુ ફેટ, સુગર કે મીઠું હોવા પર ગ્રાહકો સરળતાથી જાણી શકે તે હેતુથી આ પગલું લેવાયું છે, જોકે ઘી, તેલ, ગોળ અને મધ જેવા કુદરતી ખાદ્યપદાર્થોને આમાંથી મુક્તિ મળશે.
હવે પેકેજ્ડ ફૂડ ખરીદતી વખતે આ લાલ નિશાન જરૂર ચેક કરજો!

#FSSAI #FoodSafety #HealthyEating #PackagedFood #WarningLabel #HealthAlert #PublicHealth #SupremeCourt #HealthNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 9
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

packagedfood, healthnews, healthalert, fssai, samachardiary, supremecourt, warninglabel, publichealth, healthyeating, foodsafety

---
Copyright (c) Gondola