# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcnwVauDLmD
- **Gondola URL:** https://gondola.cc/posts/69889599-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/21df655f42.jpg
- **Posted:** 2026-08-29T10:47:05.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મહેસાણાના વડનગરમાં રક્ષાબંધનના દિવસે ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાખડી બાંધવાના બહાને બોલાવાયેલી યુવતીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સાત મહિના પહેલા યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા અને હવે રક્ષાબંધનના દિવસે બનેલી આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. વડનગર પોલીસ સ્ટેશનમાં યુવતીના ભાઈ સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આખરે પ્રેમલગ્ન અને આ અપહરણ વચ્ચે શું સંબંધ છે? જાણો સમગ્ર ઘટનાની વિગત.

#CrimeNews #CrimeDiary #GujaratNews #MehsanaNews #Vadnagar #RakshaBandhan #LoveMarriage #GujaratCrime #SamacharDiary #BreakingNews

## Stats

- **Views:** 0
- **Likes:** 1,745
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

gujaratnews, rakshabandhan, crimenews, gujaratcrime, crimediary, lovemarriage, samachardiary, vadnagar, mehsananews, breakingnews

---
Copyright (c) Gondola