# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcnniEsid9t
- **Gondola URL:** https://gondola.cc/posts/69889602-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/5cbc274756.jpg
- **Posted:** 2026-08-29T09:29:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાતમાં ૨ અને ૩ સપ્ટેમ્બરે સાર્વત્રિક ધોધમાર વરસાદની આગાહી: ખેતીના પાકને મળશે મોટો ફાયદો!
હાલ કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી બે દિવસ માત્ર ભેજના કારણે છૂટોછવાયો હળવો વરસાદ રહેશે; જોકે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં નવો રાઉન્ડ શરૂ થતાં રાજ્યભરમાં વરસાદનું જોર ફરી વધશે.
#GujaratMonsoon #WeatherForecast #HeavyRainAlert #GujaratRain #Monsoon2026 #FarmerNews #WeatherUpdate #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 24
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

weatherupdate, samachardiary, gujaratmonsoon, gujaratrain, monsoon2026, heavyrainalert, weatherforecast, farmernews

---
Copyright (c) Gondola