# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcnnNq9idmf
- **Gondola URL:** https://gondola.cc/posts/69889604-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e9cd54cc67.jpg
- **Posted:** 2026-08-29T09:26:46.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ચીન-નેપાળ સરહદે ભીષણ પૂરમાં ૫૭૯થી વધુના મોત: કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ઈશા ફાઉન્ડેશનના ૭૭ યાત્રીઓ સંપર્કવિહોણા!
કૈલાશ માનસરોવર યાત્રા પરથી પરત ફરતી વખતે ઝિયરોંગ ખાતે આવેલા પૂરમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત ૧૯ દેશોના નાગરિકો ફસાયા છે; ભારત, ચીન અને નેપાળના દૂતાવાસો તેમજ ડિઝાસ્ટર ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરાઈ છે.

#IshaFoundation #KailashMansarovar #NepalFlood #ChinaBorder #RescueMission #InternationalNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

kailashmansarovar, chinaborder, rescuemission, nepalflood, internationalnews, samachardiary, ishafoundation, breakingnews

---
Copyright (c) Gondola